‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ગીત ‘બિલ્લી કટ્ટી’નું ટીઝર બહાર, સલમાન ખાને રિલીઝ ડેટ જાહેર કરી
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાન પણ આ ફિલ્મને લગતા અપડેટ્સ સોશિયલ મીડિયા પર શેર કરતો રહે…









