ભારતની અધ્યક્ષતામાં જી-20 દ્વારા ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન પર નવા વર્કિંગ ગ્રુપની સ્થાપના કરવામાં આવશે
ભારતના અધ્યક્ષપદના 1 વર્ષ દરમિયાન, 32 ક્ષેત્રો અને થીમ્સ હેઠળ 200 બેઠકો યોજાઈ રહી છે. ભારતની G-20 અધ્યક્ષતા વૈશ્વિક એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે: PM નરેન્દ્ર મોદી વધુ…









