આ સાધુ દરેક વ્યક્તિના મનની વાત જાણી લેતા, 900 વર્ષનું જીવન જીવ્યા બાદ થયું આવું.
યોગાભ્યાસના બળ પર 900 વર્ષ જીવનાર દેવરાહ બાબાની કહાની આશ્ચર્યજનક છે. દેવરા બાબા ગોરખપુર પાસે દેવરિયામાં રહેતા હતા. પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ, મહામન મદન મોહન માલવિયા, પુરુષોત્તમદાસ ટંડન જેવા રાજનેતાઓ…









