બે વહાલા ભાઈ..! ભાઈઓએ બહેનને 71 લાખ રૂપિયા રોકડા અને થાળીમાં 41 તોલા સોનું આપ્યું… આવું અનોખું મામેરૂ જોવા આખું ગામ ઉમટ્યું…
મિત્રો, આ સમયે ચારે તરફ લગ્નની સિઝન ચાલી રહી છે. તો આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમે તમારા જીવનમાં ક્યારેય નહીં જોઈ હોય.…









