ગુજરાત સહિત 10 રાજ્યો પાક વીમા યોજના લાગુ કરી રહ્યાં નથી.
કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે શુક્રવારે કહ્યું કે 10 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશો હાલમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) લાગુ કરી રહ્યાં નથી. આ 10 રાજ્યોમાં ગુજરાત, અરુણાચલ પ્રદેશ,…









