સુરતના આ પાટીદાર યુવકે લગ્નની કંકોત્રીમાં લખ્યું એવું અનોખું લખાણ કે, સમાજમાં જાગૃતતા આવે તેવા કંકોત્રીમાં સાત વચનો લખ્યા કે….
આ સમયે દરેક જગ્યાએ લગ્નની સિઝન ચાલી રહી છે. ખાસ કરીને છેલ્લાં કેટલાંક વર્ષોમાં લગ્નની અનોખી વીંટી છાપવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. સમાજમાં જાગૃતિ લાવવા માટે મોટાભાગના લોકો લગ્ન સમારોહ…









