આજે દ્વિજ પ્રિયા સંકષ્ટ ચતુર્થીઃ ઘરમાં કરો આ પૂજા, દૂર થશે રાહુ-કેતુના દોષ, જાણો શુભ સમય
સંકષ્ટી ચતુર્થી વ્રત 9 ફેબ્રુઆરી 2023 એટલે કે આજે મનાવવામાં આવશે. માન્યતા અનુસાર, મહિલાઓ સુખ, સૌભાગ્ય, સંતાનની સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે આ વ્રત રાખે છે. વધુ વાંચો. દર મહિનાની…









