૫ વર્ષ પછી દિશા વકાણી(દયા ભાભી)ની પહેલી ઝલક જોવા મળી , પરિવાર સાથે શિવ મંદિરમાં પૂજા કરી, જુઓ તેમના પરિવાર સાથેની તસવીરો.
દયા બેન ઘણા સમયથી સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળી નથી. લોકો દયા બેનનું પાત્ર દયા બેન એટલે કે દિશા વાકાણીને જોવા માટે ખૂબ જ તરસ્યા…









