હવામાન નિષ્ણાંતની આગાહી : ફેબ્રુઆરીમાં આ તારીખે પડી શકે છે વરસાદ.
22-26 ફેબ્રુઆરી દરમિયાન વરસાદની સંભાવના છે. રાજસ્થાનના દક્ષિણ ભાગો અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડશે. 26 એપ્રિલથી તાપમાન 45 ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા…