અદાણી ગ્રુપ પાસે LICના 36 હજાર કરોડ અને SBIના 27 હજાર કરોડ છે, જુઓ નાણામંત્રીએ શું કહ્યું…
સતત 7 દિવસના ઘટાડા વચ્ચે અદાણી ગ્રુપની કંપનીઓના માર્કેટ કેપમાં 10 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. દરમિયાન એલઆઈસીએ અદાણીની કંપનીઓમાં રોકાણ કર્યું છે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ લોન…