આરોગ્ય મંત્રીએ કેન્સરના નાના દર્દી કલ્પ માટે અકલ્પનીય કર્યું
વિશ્વ કેન્સર દિવસની ઉજવણીને અર્થપૂર્ણ બનાવવા માટે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે “મેક અ વિશ ફાઉન્ડેશન” અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) દ્વારા લ્યુકેમિયા સર્વાઇવર કલ્પની ડૉક્ટર બનવાની ઇચ્છાને મંજૂરી આપી…