કંપનીના ૫ વર્ષ પુરા થતા અમદાવાદના આ યુવકે પોતાની કમ્પનીમાં કામ કરતા ૧૩ કર્મચારીઓને ભેટમાં આપી મોંઘી કાર.
જોબ એ બીજાને શ્રીમંત બનાવવા વિશે છે તેથી ઘણા લોકો તેમની નોકરીથી કંટાળી જાય છે કારણ કે કર્મચારીઓને પ્રોત્સાહિત કરનારા ઘણા ઓછા એમ્પ્લોયરો છે. અમદાવાદની આ IT કંપનીના માલિકે પોતાની…