કિન્નર સમાજના આંગણે ગૂંજી શરણાઇ, દત્તક લીધેલી દીકરીના ધામધૂમથી કર્યા લગ્ન
ગોધરામાં વ્યંઢળ સમાજે સમાજમાં માનવતા અને માનવતાનો દાખલો બેસાડ્યો છે. કિન્નર સમાજની સંગીતા ડેએ આજે દત્તક લીધેલી છોકરી સાથે લગ્ન કરીને સમાજમાં એક દાખલો બેસાડ્યો છે. સંગીતા ડેએ વર્ષો પહેલા…