હવે આ ક્રિકેટરની બાયોપિકમાં રણબીર કપૂર જોવા મળશે, ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે.
સંજય દત્તની બાયોપિક સંજુમાં રણબીર કપૂરનો દમદાર અભિનય અને તેણે આ ફિલ્મ માટે જે રૂપાંતરણ કર્યું તે લોકોને આશ્ચર્યચકિત કરી દીધું. હવે ચર્ચા છે કે રણબીર કપૂર બીજી બાયોપિકમાં જોવા…









