શું તમે ગુજરાતના આ શહેરમાં રહો છો? તમારી છત પર લગાવો સોલાર પ્લાન્ટ, જાણો કેટલી મળશે ગ્રાન્ટ?
નગરપાલિકા દ્વારા શહેરને આપવામાં આવતી વિવિધ સેવાઓ અને સેવાઓ માટે જે વીજળીનો વપરાશ કરવામાં આવે છે તે મોટાભાગે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોમાંથી મેળવવામાં આવે છે. આ પ્રોજેક્ટ માટે સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી…









