IPL 2024: ‘MI-GT મેચ દરમિયાન હાર્દિક પંડ્યાને ટ્રોલ થવો જોઈએ’ આકાશ ચોપરાનું મોટું નિવેદન
IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ 24 માર્ચે સામસામે ટકરાશે. હાર્દિક પંડ્યાએ ગુજરાતના ચાહકોને જે પીડા આપી છે તે ભૂલી શકાય તેમ નથી. આ અંગે પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ…