લોક્સભા ચૂંટણી 2024માં માટે ભાજપએ સૌથી ધનવાન રાજવી ઉમેદવારોને આપી ટિકિટ, જાણો કોની પાસે કેટલીસંપત્તિ…..
લોક્સભા ચૂંટણી: લોક્સભા ચૂંટણી 2024માં લડી રહેલા રાજવી ઉમેદવારોના નામ અને તે કેટલા સમૃદ્ધ છે? લોકસભા ચૂંટણી 2024 માટે તમામ મોટા પક્ષોએ ઘણી બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.…