ગુજરાતમાં કડકડતો તડકો વધવાની આગાહી જાણો તમારા વિસ્તારનું વાતાવરણ કેવી રહેશે
કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી આપણા ગુજરાતના રાજ્યના ઘણા વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ઉનાળાએ તેનું આકરુ સ્વરુપ બતાવવાનું શરુ કરી દીધુ છે. ગુજરાતના…