શું બોલિવૂડ અભિનેતા સંજય દત્ત ચૂંટણી લડશે? કર્યું સોશિયલ મીડિયા પર જાહેર જાણો સંપૂર્ણ માહિતી…
બોલિવૂડ અભિનેતા સંજય દત્તે સ્પષ્ટતા કરી છે કે તે રાજકારણમાં જોડાઈ રહ્યા નથી. જ્યારે ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે લોકસભાની ચૂંટણી લડી શકે છે, અભિનેતાએ કહ્યું…