અયોધ્યાનો રામપથ પહેલો વરસાદ પણ ટકી શક્યો નહીં! 6 એન્જિનિયરો પર યોગી સરકારની કાર્યવાહી
જાન્યુઆરીમાં અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું. તેના થોડા દિવસ પહેલા જ રામપથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ પહેલા વરસાદમાં જ રામપથમાં ખાડા પડી ગયા હતા. આ રોડ ઘણી જગ્યાએ…