જયપુરના નટવરલાલએ 300રૂપિયાના ઘરેણાં 6 કરોડમાં વિદેશી મહિલાને વહેંચ્યા, જાણો સંપૂર્ણ માહિતી
ઘણા વિદેશી પર્યટકો ભારતની મુલાકાત લેવા આવે છે, આવી સ્થિતિમાં ભારતમાં કેટલાક એવા લોકો છે જેઓ આ પ્રવાસીઓને મૂર્ખ બનાવતા અને દેશની પ્રતિષ્ઠા દાવ પર લગાવતા પહેલા બે વાર વિચારતા…