છત્રી ગોતી રાખજો આ દિવસથી વરસાદ આવવાનું શરૂ થઈ જશે
રાજ્યમાં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, દાદરા નગર…