ગુજરાતનું સ્મૃતિવન મ્યુઝિયમ થયું UNESCO દ્વારા નામાંકિત જાણો સંપૂર્ણ માહિતી.
ગુજરાતના સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમને પ્રતિષ્ઠિત યુનેસ્કો પ્રિકસ વર્સેલ્સ એવોર્ડ 2024 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે – જે આર્કિટેક્ચરલ શ્રેષ્ઠતા, સાંસ્કૃતિક મહત્વ અને નવીન જાહેર જગ્યા અને ડિઝાઇનને માન્યતા આપતું…