Health Study: ભારતમાં 50 ટકા લોકો આળસુ છે, શારીરિક શ્રમમાં રસ ધરાવતા નથી; રિપોર્ટમાં મહિલાઓ વિશે પણ ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે
Lancet report on India ધ લેન્સેટ ગ્લોબલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, 2022માં ભારતમાં લગભગ 50 ટકા લોકો શારીરિક પ્રવૃત્તિનું અપૂરતું સ્તર ધરાવતા હશે. અભ્યાસમાં જાણવા મળ્યું છે…