ઓસ્ટ્રેલિયન દિગ્ગજે કરી ટી20 વર્લ્ડ કપના વિજેતા વિશે મોટી ભવિષ્યવાણી! જાણો તેમના મત પરથી કઈ ટીમ બની શકે છે વિજેતા!
T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેડ હોગે એક આશ્ચર્યજનક ભવિષ્યવાણી કરી છે. હોગે દાવો કર્યો છે કે આ વર્ષે દક્ષિણ આફ્રિકા વર્લ્ડ કપ જીતી શકે છે. હોગે…