Month: June 2024

ભારતીયો નો અમેરિકામાં ડંકો: ભારતીય લોકો આપે છે અમેરિકાના લોકોને નોકરી જાણો સંપૂર્ણ માહિતી.

USAમાં ભારતીયોની વસ્તી લગભગ 50 મિલિયન છે. અમેરિકામાં મોટાભાગના વિદેશી રહેવાસીઓ ભારતીય છે. ભારતીય અમેરિકનોને ટેકો આપતી એનજીઓ, ઈન્ડિયાસ્પોરા અનુસાર, તેઓ યુએસની વસ્તીના માત્ર 1.5% હોવા છતાં, ભારતીયો દેશના આર્થિક…

નરેન્દ્ર મોદી કરશે વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટિનું ઉદ્ઘાટન જાણો પૂર્ણ માહિતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું, જે 450 એકરમાં ફેલાયેલું છે. તેને પર્યાવરણ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતા ‘નેટ ઝીરો’ ગ્રીન કેમ્પસની સુવિધા આપવામાં…

ગુજરાતના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ! શ્રી જવાહાભાઈ ચાવડાએ શ્રી મનસુખભાઈ માંડવીયાને આપ્યો આકરાપાણીએ જવાબ !

માણવદર વિધાનસભાના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડાએ કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાને સોશિયલ મીડિયાના માધ્યમથી એવો જવાબ આપ્યો છે, કે જેના કારણે ગુજરાતના રાજકારણમાં ભારે મોટો બદલાવ આવી શકે છે. શ્રી…

આજથી 41 વર્ષ પેહલા આવ્યું હતું જૂનાગઢના શાપુર ગામમાં દુ:ખનું પૂર! જાણો સંપૂર્ણ માહિતી..

આજથી 41 વર્ષ પહેલા 22 જૂન, 1983ના રોજ જૂનાગઢ જિલ્લાના શાપુર ગામમાં 24 કલાકમાં 70 ઈંચ વરસાદ સાથે વિનાશકારી પૂર આવ્યું હતું. આ આપત્તિજનક ઘટનાને કારણે માનવ અને પશુ બંને…

ફાયર સેફ્ટીના સાધનોને લઇ જાગૃત બન્યું જૂનાગઢનું તંત્ર!

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અનેક જગ્યાએ ફાયર સેફ્ટીના મુદ્દાને લઈને લોકોમાં જાગૃતિ આવી રહી છે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં જે લોકો ફાયર…

અલ્લૂ અર્જુનની ફિલ્મ “પુષ્પા 2” ને થશે 40 કરોડનું નુકશાન જાણો આખી વાત.

પુષ્પા 2, અલ્લુ અર્જુન અભિનીત, ભારતની સૌથી આતુરતાપૂર્વક રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. ચાહકોમાં ઉત્સાહ સ્પષ્ટ છે, પરંતુ ઘણા વિલંબ થયા છે જેણે ચાહકોને નિરાશ કર્યા છે. તાજેતરમાં, આ ફિલ્મ,…

મુકેશ અંબાણીના ‘એન્ટીલિયા’ કરતા પણ મોંઘુ છે આ ભારતીય ક્રિકેટરનું ઘર!

ભારતમાં ક્રિકેટ એ સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે અને આ ખેલમાં સુપરસ્ટાર બનવાથી કમાણીનો વરસાદ થતો હોય છે. આઈપીએલના આગમન પછીથી ક્રિકેટરોની કમાણી કરોડોમાં પહોંચી ગઈ છે. વિરાટ કોહલી, રોહિત…

આંગળી, દેડકો, ઉંદરનું બચ્ચું અને હવે Cockroch વાંચો સંપૂર્ણ વિગત.

વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરનો આરોપ છે કે તેને ટ્રેનના ખોરાકમાં મૃત વંદો મળ્યો. તેણે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને રેલવેને ફરિયાદ કરી છે. ભોપાલથી આગ્રા…

MCAના અધ્યક્ષ IND vs PAKની મેચ જોવા ગયા, થયું મોત! જાણો સંપૂર્ણ અહેવાલ.

MCAના અધ્યક્ષ કે જે IND vs PAKની મેચ જોવા માટે ન્યુયોર્ક ગયેલા હતા તેનુ કાર્ડિયેક એરેસ્ટ થી મોત થયુ હતુ. 9 જૂનના રોજ રવિવારે T20 વર્લ્ડ કપ 2024 માં India…

જાણો ક્યારે આકાશમાં દેખાશે સ્ટ્રૉબેરી મૂન! શું છે આ અદભુત ઘટના?

બહુ જલદી લોકોને આકાશમાં એક રસપ્રદ ઘટના જોવા મળશે. ખરેખરમાં આગામી 21 જૂને આકાશમાં એક દુર્લભ નજારો જોવા મળશે. આ દિવસ સમગ્ર વિશ્વ માટે સૌથી ખાસ સાબિત થવાનો છે. આ…