વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024માં આ દિગ્ગજ ક્રિકેટરો લેશે ભાગ, જાણો સંપૂર્ણ માહિતી
ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા મંજૂર કરવામાં આવેલ, “વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024” T20 ટૂર્નામેન્ટ યુનાઇટેડ કિંગડમમાં એજબેસ્ટન અને નોર્થમ્પટન શાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ ખાતે રમાશે. WCLમાં ભારત,…