યુઝવેન્દ્ર ચહલ માત્ર ક્રિકેટર જ નથી પરંતુ એક સરકારી અધિકારી પણ છે : તેના જન્મદિવસ પર જાણો આ રસપ્રદ વાતો
Yuzvendra Chahal : ભારતીય ક્રિકેટ ટીમનો લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. યુઝવેન્દ્રનો જન્મ 23 જુલાઈ 1990ના રોજ રોહતક, હરિયાણામાં થયો હતો. ચહલની ક્રિકેટ સફર…