આ લોકોને કર્ણાટકમાં ખાનગી નોકરીઓમાં 100 ટકા અનામત મળશે, કોંગ્રેસ સરકારનો મોટો નિર્ણય.
100 percent reservation in private jobs: કર્ણાટકમાં ખાનગી કંપનીઓમાં ગ્રુપ સી અને ગ્રુપ ડીની પોસ્ટમાં કન્નડીગા માટે 100 ટકા આરક્ષણ આપતું બિલ મંજૂર કરવામાં આવ્યું છે. સોમવારે મળેલી કેબિનેટની બેઠકમાં…