કષ્ટભંજનદેવ હનુમાનજીના ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ગુજરાતની સૌથી મોટી હાઈટેક ભોજનાલય તૈયાર છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 6 એપ્રિલે 55 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ આ હાઇટેક રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરશે. આ ભોજનાલયમાં ગેસ, અગ્નિ અને વીજળી વગર એક કલાકમાં 20 હજારથી વધુ લોકોનું ભોજન રાંધવામાં આવશે. અહીં 4000 થી વ ધુ શ્રદ્ધાળુઓ ડાઈનિંગ ટેબલ પર બેસીને આરામથી પ્રસાદ લઈ શકે છે. વધુ વાંચો.

મંદિરના સંતો દ્વારા નિર્મિત આ ‘સૃષ્ટભંજન દેવ ભોજનાલય’ના રસોડા અને મકાનની વિશેષતાઓ શું છે. અમે તેની રસપ્રદ માહિતી રજૂ કરી રહ્યા છીએ. વધુ વાંચો.

શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામીની પ્રેરણાથી
એક ભોજનાલય બનાવવામાં આવી હતી. કેન્ટીનની ડિઝાઈન આર્કિટેક્ટ પ્રકાશભાઈ ગજ્જરે તૈયાર કરી છે અને સ્ટ્રક્ચર રાજેશભાઈ પટેલે તૈયાર કર્યું છે. વધુ વાંચો.

ભોજનાલયની વિશેષતા:
7 વિઘા (1,05, 395 sqft) જમીનમાં પરથાયેલું ભોજ્નાલ,3,25,000
sqftમાં બિલ્ડિંગનું બાંધકામ થયું, 255 કોલમ પર ઊભું કરાયું ભોજનાલય.

વાઈટેક કિચનની વિશેષતા: વધુ વાંચો.

  • ભોજનાલયમાં 4550 સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવાયું.
  • જેમાં એક સાથે 20, 000 લોકોની રસોઇ બનશે.
  • કિચનમાં ગૅસ- – અગ્નિ-વીજળી વગર રસોઈ બનશે.
  • દરેક શ્રદ્ધાળુને ગમે તે સમયે ગરમાગરમ રસોઈ પીરસાશે.

ડાઈનિંગ હૉલની વિશેષતા:

  • ભોજનાલયમાં કુલ 7 ડાઇનિંગ હોલ
  • 30, 060 સ્ક્વેર ફૂટમાં ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર 2 મોટા ડાઇનિંગ હોલ
  • ભોજનાલયમાં ફર્સ્ટ ફ્લોર ૩ અને સેકન્ડ ફ્લોર પર 2 VIP ડાઇનિંગ હોલ.
  • જેમાં ફર્સ્ટ ફ્લોર પર VIP 1- 2650 sqftમાં VIP 2- 1160 sqftમાં VIP 3- 900 sqftમાં
  • જેમાં ફર્સ્ટ ફ્લોર પર VIP 1- 2650 sqftમાં VIP 2- 1160 sqftમાં VIP 3- 900 sqftમાં

ભોજનાલયના રૂમની વિશેષતા:

  • ભોજ્નાલયમાં કુલ 79 રૂમ બનાવ્યા છે. વધુ વાંચો.
    જેમાં 8 રૂમ 530 sqftમાં 40 રૂમ 260 સ્ક્વેર ફૂટમાં 22 રૂમ 345 સ્ક્વેર ફૂટમાં 4 રૂમ 368 સ્ક્વેર ફૂટમાં રૂમ બનાવાયા.
  • 306 સ્ક્વેર ફૂટમાં 475 સ્ક્વેર ફૂટમાં 370 સ્ક્વેર ફૂટમાં 535 સ્ક્વેર ફૂટમાં 530 સ્ક્વેર ફૂટમાં એક-એક રુમ બનાવાયા.

ભોજનાલયના કન્સ્ટ્રક્શનની વિશેષતા: વધુ વાંચો.

  • 8 ઓગસ્ટ 2021એ ભોજ્નાલયનું કામ શરૂ કરાયું હતું.
  • ભોજનાલયમાં ખાસ કેવિટી વોલ બનાવાઈ.
  • ભોજનાલયમાં કુલ 17 લાખથી વધુ શ્રીરામ લખેલી ઇંટોનો ઉપયોગ થયો.
  • ૩ મહિનામાં ગાંધીનગરના ભઠ્ઠામાં ઇંટો બનાવી.
  • 3,50,000 sqftમાં વિશેષ ટાઇલ્સ લગાવી.
  • ટાઈલ્સ થાન, રાજસ્થાન, કચ્છ, યુક્રેન સહિત 25 તીર્થધામની માટીનો ઉપયોગ કરાયો.
  • આ ટાઇલ્સ મોરબીમાં ત્રણ મહિનામાં બનાવાઈ.
  • બાંધકામમાં 22,75,000 ટનથી વધુ લોખંડનો ઉપયોગ કરાયો. વધુ વાંચો.
  • 55 કરોડ રૂપિયાના ખર્ચે ભોજ્નાલય બનાવાયું.

શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …