માણવદર વિધાનસભાના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડાએ કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાને સોશિયલ મીડિયાના માધ્યમથી એવો જવાબ આપ્યો છે, કે જેના કારણે ગુજરાતના રાજકારણમાં ભારે મોટો બદલાવ આવી શકે છે. શ્રી જવાહરભાઈ ચાવડાએ વર્ષ 2022ની વિધાનસભાની ચુંટણીમાં હારનો સમાનો કરવો પડ્યો હતો અને આ કારણે તેમણે પોતાનું ધારાસભ્યનું પદ ગુમાવવું પડ્યું.

સત્તાનો મોહ રાખ્યા વગર તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રહ્યા કારણ કે, શ્રી જવાહરભાઈ ચાવડાએ પોતાનું જીવન લોક સેવા માટે સમર્પિત કર્યું છે, ખરેખર શ્રી જવાહરભાઈ ચાવડાના આપણે જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે. આજના દિવસે શ્રી જવાહરભાઈ ચાવડાએ સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મનસુખભાઈ માંડવીયાને આકરાપાણીએ જવાબ આપ્યો છે.

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર, હાલમાં જ માણાવદર વિધાનસભા ખાતે આયોજિત ભાજપના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સૌ ભાજપના કાર્યકર્તાઓને આડકતરી રીતે એવું નિવેદન આપ્યું છે કે, જેના લીધે ગુજરાતના રાજકારણમાં બદલાવના એંધાણ વર્તાય રહ્યા છે. ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ. કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ જાહેરમાં કહ્યું કે, ” જે પોતાના નામની પાછળ ભાજપ લગાવતો હોય એ બધાએ ભાજપનું કામ કરવું જોઈએ, છતાં કોઈ રિહાણા હોય તો આગેવાને પૂછ્યું કે તો કરશું? લડી લીધું અને લડી લઈશું.


હાલમાં વાયરલ થયેલ આ વિડીયોમાં જોઈ શકશો કે, શ્રી જવાહરભાઈ ચાવડા ભાજપના ચિહ્નને હટાવે છે, ભાજપના ચિહ્ન પાછળ એક યુવાન છોકરો હાથમાં મસાલ લઈને ઊભો હોય છે, આ ચિહ્ન દેખાળીને શ્રી મનસુખ માંડવીયાને કહે છે કે આ હતી મારી ઓળખાણ છે, 10 વર્ષ દરમિયાન માણવદર અને વંથલીનાના કાર્યને સંબોધિતને જવાહરભાઈ ચાવડાએ આકાર પ્રહારો કર્યા છે, નીચે આપેલ વીડીયોના માધ્યમથી નીછે આપેલ વિડીયો દ્વારા  તમે જોઈ શકશો.

 

#jawaharbhaichavda #mansukhbhaimandaviya #gujaratnews

gam no choro | Gujarati news | Divya Bhaskar | Gujarat smachar | Jamaat | Jaslsa karo jentilal | jalso | Gujarati story | Gujarati jokes | Gujarat ni history | gujarati varta | gujarati funny jokes | gujarati inspirational story | gujarati love stories | gujarati moral stories | gujarati short stories | gujarati varta story | jokes gujarati funny | love story gujrati | Gujarati news | Gujarat| BAPS Hindu Mandir, Abu Dhabi | gujarat news | sarangpur hanuman | Gujarati cinema | Film | mumbai samachar | dwarka | stay in us | stay in uk