Gujarati Riddles : આપણું જગત અનોખી અજાયબીઓથી ભરેલું છે. આપણી દુનિયામાં લાખો પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. આ પ્રજાતિઓ અલગ અલગ વિશેષતાઓ ધરાવે છે. કુદરતની દુનિયામાં ઘણા એવા જીવ પણ છે જે બીજા કરતાં ઘણી અલગ જ વિશેષતા ધરાવે છે.
આ વિશ્વમાં એવું કયું પ્રાણી છે જે સવારે 4 પગે હોય છે, બપોરે 2 પગે, સાંજે 3 પગે અને રાત થતાં-થતાં તે પગ વગરનું થાય જાય છે?
આ પ્રશ્નોનો જવાબ છે : મનુષ્યનું જીવનજાણો આ પ્રશ્નનો વિગતવાર ઉકેલ :
સવારે 4 પગે : મનુષ્યના જીવનમાં સવાર એટલે તેમના જન્મ સમયે તે બે હાથ અને બે પગ વડે ચાલે છે.
બપોરે 2 પગે : બપોર એટલે મનુષ્યના જીવનો જવાનીનો સમય. મનુષ્ય જ્યારે બાળકમાંથી મોટો થાય ત્યારે તે બે પગવડે ચાલવા માંડે છે.
સાંજે 3 પગે : સાંજે આટલે કે ઘડપણ. મનુષ્યના જીવનનો જવાની પછીનો પડાવ એટલે ઘડપણ. આ ઉમરમાં મનુષ્યમાં ઘડપણને લીધે જવાની જેવી તાકાત રહેતી નથી, જેને લીધે મનુષ્યને આ સમયે લાકડીનો સહારો લેવો પડે છે. બે પગ અને એક લાકડી થાય ને 3 પગ થયા.
રાત્રે પગ વગર : મનુષ્યના જીવનનો અંતિમ સમય એટલે મૃત્યુ. કુદરતના નિયમ મુજબ જેનું જીવન છે, જેનો આરંભ છે તેનો અંત નિશ્ચિત જ છે. મનુષ્યના જીવનમાં રાત એટલે તેનો મૃત્યુનો સમય. આ સમયે મનુષ્યનું શરીર શક્તિહીન હોય છે, તે અંતિમ સમયે પોતાની પથરીમાં હોય છે માટે તે પગ વગરનો થાય જાય છે.
#humanlife #earth #maragamnochoro #ajabgajab #janvajevu #khaskhabar #gujaratiblog
gam no choro | Gujarati news | Divya Bhaskar | Gujarat samachar | Jamaat | Jalsa karo jentilal | Jalsa | Gujarati story | Gujarati jokes | Gujarat ni history | gujarati varta | gujarati funny jokes | gujarati inspirational story | gujarati love stories | gujarati moral stories | gujarati short stories | gujarati varta story | jokes gujarati funny | love story gujarati | Gujarati news | Gujarat| BAPS Hindu Mandir, Abu Dhabi | Gujarat news | sarangpur hanuman | Gujarati cinema | Film | mumbai samachar | dwarka | stay in us | stay in uk | Gujarati Blog | Gujarati Thoughts/Ideas | Gujarati Literature | Gujarati Culture | Gujarati Photography | Gujarati Poetry | Gujarati Music | Gujarati Films/Movies | Gujarati Stories | Gujarati Health | Gujarati Recipes | Gujarati Technology | Gujarati Sports | Gujarati Universities | Gujarati Riddles