bread halwa

સામગ્રી:- 4 બ્રેડ સ્લાઈસ, 1 કપ ડ્રાય ફ્રુટ્સની કતરણ, 1 ચમચી ચારોળી, ઘી જરૂરિયાત મુજબ, 1/2 કપ દૂધ, 1/2 કપ ખાંડ

This image has an empty alt attribute; its file name is 398bf5ae-825b-4edb-bd59-d038775ff72d

બનાવવા ની રીત:- સૌ પ્રથમ બ્રેડની કિનારી કટ કરી તેના નાના ટુકડા કરી લેવા ત્યારબાદ એક કડાઈમાં ચમચો ઘી લઇ તેમાં મીડીયમ તાપે બ્રેડના ટુકડા ગુલાબી થાય ત્યાંસુધી સાંતળી લો ત્યારબાદ પ્લેટમાં કાઢી લેવા.

એજ કડાઈમાં ચમચી ઘી લઇ તેમાં ડ્રાય ફ્રુટ્સની કતરણ અને ચારોળી ઉમેરી સાંતળવા, પછી તેમાં ઘી માં શેકેલ બ્રેડના ટુકડા ઉમેરી સહેજ હલાવવું. હવે તેમાં દૂધ, મલાઈ, ખાંડ, એલચી જાયફળ ઉમેરી બ્રેડના ટુકડાને મેશ કરતું જવાનું અને હલાવતા જવાનું અને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો. એક બાઉલમાં લઇ કેસર અને ઘીમાં ફ્રાય કરેલ કિનારી વડે સજાવટ કરવી.

શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી. 

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.

???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????

••••••••••••••••••••••••••••••••••

???? www.gamnochoro.com

FB: http://facebook.com/maragamnochoro

IG: http://instagram.com/maragamnochoro

••••••••••••••••••••••••••••••••••

#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu