વિદેશથી આવેલા લોકો છે શામેલ
કેનેડાથી અમદાવાદ આવેલા મિત મોદીને મળો, કહે છે કે પ્રમુખસ્વામી મહારાજે તેમનું આખું જીવન અમને સમર્પિત કર્યું છે, તો શું અમે તેમને એક મહિનો સમર્પિત ન કરી શકીએ …વધુ વાંચો

શતાબ્દી મહોત્સવ


આ વિચારસરણીવાળા કેટલા લોકો છે જે વિદેશથી પોતાનો ધંધો અને નોકરી છોડીને પ્રમુખસ્વામી મહારાજની સેવામાં આવી ગયા છે.

આમાં વિદેશી તો ટોટલ 80000 હજાર પબ્લિક આવી છે તેમાંથી 1300 મહિલાઓ છે. જે પ્રેમવતી નામે ચાલતી ભોજનની વ્યવસ્થાને સંભાડે છે.

એક મહિના સુધી ચાલસે આ મહોત્સવ વધુ વાંચો
એક એકરમાં એક મહિના સુધી ચાલનારા આ કાર્યક્રમને પ્રમુખસ્વામી મહારાજ નગર નામ આપવામાં આવ્યું છે. જ્યાં 280 ફૂટ સંત દ્વારથી પ્રવેશ કર્યા બાદ 30 ફૂટ ઊંચી પ્રમુખસ્વામી મહારાજ ની મૂર્તિ દેખાસે .


દેશ-વિદેશમાંથી સમાજના દરેક સ્તરેથી પધારેલા લાખો હરિભક્તો પ્રમુખસ્વામી મહારાજને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. પણ આ સાથે પ્રમુખસ્વામી મહારાજનું વૈશ્વિક જીવન-કાર્ય-સંદેશ અને શાશ્વત સાંસ્કૃતિક મૂલ્યો અહીં જોવા મળશે, જે તેમના જીવનમાં પ્રેરણારૂપ બની રહેશે.


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu

(no title)
ભાગવત અને માર્કંડેય પુરાણમાં વર્ણવેલ 20 કિલો સોનું ધરાવતું ગર્ભગૃહ, મા વિંધ્યવાસિની …
(no title)
ધર્મેન્દ્ર-હેમા લગ્નઃ હેમા માલિનીએ પરિવારની મરજી વિરુદ્ધ ધર્મેન્દ્ર સાથે કર્યા લગ્ન, જાણો …