આજથી અમદાવાદના ઓગણજ સર્કલ પાસે એક ઉત્સવનો પ્રારંભ થયો છે જે 600 એકર જમીનમાં ઉજવવાનો છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે. અહી પ્રમુખ સ્વામી નગર બનાવવામાં આવેલ છે. આ નગર બનાવવા માટે હજારો સ્વયંસેવકો છેલ્લા બે વર્ષથી અહીં તેમની સેવાઓ આપી રહ્યા છે વધુ વાંચો

દેશભરમાંથી ભક્તો અહીં નગરને જોવા અને ઉત્સવના સાક્ષી બનવા માટે આવે છે. સ્વયંસેવકોમાં ઘણા ડોકટરો, ઘણા એન્જીનિયરો અને વરિષ્ઠ અધિકારીઓ છે, આ બધા લોકો તેમના કામ છોડીને ઘણા મહિનાઓથી અહીં સેવા આપવા લાગ્યા છે વધુ વાંચો
આ બધાની વચ્ચે વાત કરીએ વિવેક વાલિયા નામના સ્ટુડન્ટની જે મુંબઈના વસઈમાં રહે છે. તેઓ હાલમાં સેવા આપવા અમદાવાદ આવ્યા છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનો અભ્યાસ કરી રહ્યા છે વધુ વાંચો
-
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues Solutions એ જૂનાગઢનું નામ ગૌરવવંતું કર્યું છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફેમેલી વેલ્ફેર અંતર્ગત આવતી “પંજાબ સ્ટેટ્સ એઇડ્સ કંટ્રોલ સોસાયટી” ના લોગોને નવી રચના આપવાની જવાબદારી સતવાર રીતે, Topclues Solutions ને સોંપવામાં આવી હતી, જે તેણે સમયસર પૂર્ણ કરી હતી. તદુપરાંત આજરોજ આ…
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••