અમદાવાદ પ્રમુખ સ્વામીની ભક્તિના રંગે રંગાયું છે. પ્રમુખ સ્વામી નગર જાણે ધરતી પરનું સ્વર્ગ. આપણે સૌ કોઈ જાણીએ છે કે, દેશ વિદેશથી હરિ ભક્તો આવી રહ્યા છે, ત્યારે ગુજરાતી ક્લાકારોએ પણ પોતાના પરીવાર સાથે શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી છે, ત્યારે અલ્પાબેન પટેલ પણ આ મહોત્સવની મુલાકાત લીધી છે.

અલ્પાબેન પટેલ શતાબ્દી મહોત્સવની તસવીરો શેર કરતાની સાથે જણાવ્યું છે કે, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની યાત્રા ચારધામની જાત્રા જેવી રહી. ખુબ સારા વિચારો હ્રદય સુધી પહોચ્યા છે એની ખુશી છે એથી વિશેષ મહંત સ્વામી બાપાના દર્શનનો લ્હાવો મળ્યો.હરી ભકતો એ ખુબ મહેનત કરી છે પોતાના તન મન ધનથી સેવા કરી રહ્યા છે.

બાળ નગરીની વાત જ અનોખી છે હું તમામ બાળકોના માતા-પિતાને ધન્યવાદ આપુ છું જેમણે બાળકોને અહીં સુધી પહોચાડ્યા છે.બાળકોનો અભિનય એમના પોષાક જોઈને જ હું વિચારોમાં પડી ગઈ અદભુત ! અદભુત ! બાપાની વાંસ માથી બનાવેલી મૂર્તી જોઈએ તો એમ લાગે બાપા હમણા જ બોલશે. વધુ વાંચો

ભજનથી ભોજન સુધીની વ્યવસ્થા અને સ્વછતા પણ એટલી. શબ્દોથી તો હું કહીશ તો બહું ઓછુ લાગશે પણ એટલુ કહીશ જીવન ધન્ય થઈ ગયું બાપાના પવિત્ર વિચારો આપણા જીવનમાં ઉતારીએ અને સારું જીવન જીવીએ અને આ ઉત્સવનો લ્હાવો આપ બધા અચૂકથી લેજો.બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. સૌ હરીભક્તોને મારા જય શ્રીસ્વામીનારાયણ.વધુ વાંચો


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
(no title)
ભાગવત અને માર્કંડેય પુરાણમાં વર્ણવેલ 20 કિલો સોનું ધરાવતું ગર્ભગૃહ, મા વિંધ્યવાસિની …
(no title)
ધર્મેન્દ્ર-હેમા લગ્નઃ હેમા માલિનીએ પરિવારની મરજી વિરુદ્ધ ધર્મેન્દ્ર સાથે કર્યા લગ્ન, જાણો …