અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બે વર્ષ બાદ ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વખતે અલગ-અલગ દેશી અને વિદેશી ફૂલોથી બનેલા જિરાફ, હાથી જેવા પ્રાણીઓ, જી-20 થીમ આધારિત મૂર્તિઓ અને ટેક્સ્ટ સંદેશાઓ, આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત મૂર્તિઓ, 200 ફૂટ લાંબી મલ્ટીકલર ગ્રીન વોલ અને સેલ્ફી પોઈન્ટે લોકોને આકર્ષ્યા છે.

વન્યજીવન થીમ પર આધારિત વિવિધ શિલ્પો, સંજીવની પર્વત સાથે હનુમાનજીની પ્રતિકૃતિ, ભગવાન ધન્વંતરી અને ચરક વિષ્ણુની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે.

લાખો છોડમાંથી તૈયાર કરાયેલ ઓર્કિડ, રેનાસ્ક્યુલસ, લિલિયમ, પેટુનીયા, ડાયાન્થસ પણ આ વખતે ફ્લાવર શોમાં આકર્ષણ જમાવી રહ્યા છે.

તો આ તસવીરોમાં ફ્લાવર શો 2023ની ઝલક માણો.વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••