અનતં અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇ ડિસેમ્બર મહિનામાં રાજસ્થાનના નાથદ્વારા મંદિરમાં રાખવામાં આવી હતી, ત્યારબાદ મુંબઇમાં એન્ટિલામાં ગુરૂવારે ગોળધાણા અને ચુંદડીની વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં અનંત અને રાધિકાના લગ્નની તારીખ નક્કી થઇ, કંકોત્રી લખવામાં આવી અને નીતા અંબાણીએ નાની પુત્રવધૂનું સ્વાગત મંત્રોચ્ચાર અને આરતી ઉતારીને કર્યુ હતું વધુ વાંચો
તમને જણાવી દઈએ કે શ્લોકા અંબાણી ઈશાના સ્વાગત દરમિયાન રાખેલ મહાપુજા અને અનંતની રોકા શેરમનીમાં પણ ગેરહાજર હતી જેથી લાગી રહ્યું છે કે, અંબાણી પરિવારમાં પણ કંઈક રંધાઈ રહ્યું છે, શું શ્લોકા રિસામણે હશે? કારણ કે સગાઈમાં મુકેશ અંબાણીના વેવાઈ પણ જોવા નથી મળ્યા અને સૌથી ખાસ વાત એ કે શ્લોકા ઘરની મોટી વહુ હોવા છતાં પણ નીતા અંબાણીએ રાધિકાનું સ્વાગત કર્યું હતું વધુ વાંચો
દુલ્હન રાધિકા મર્ચન્ટે પોતાના માટે ડિઝાઇનર અબુ જાની-સંદિપ ખોસલાએ ડિઝાઇન કરેલો ગોલ્ડન લહેંગા પસંદ કર્યો હતો. જ્યારે પરિવારની મોટી પુત્રવધૂ અન આકાશ અંબાણીની વાઇફ શ્લોકા મહેતાએ પોતાના માટે લાઇટ કલરનો લહેંગા અને ડાયમંડ જ્વેલરી પસંદ કરી હતી વધુ વાંચો
શ્લોકાએ પણ અંબાણી પરિવારના ફેવરિટ ડિઝાઇનર અબુ જાની-સંદિપ ખોસલાએ ડિઝાઇન કરેલા યુનિક પિંક અને વ્હાઇટ મિક્સ કલરનો લહેંગા પહેર્યો હતો. જેમાં બારીક એમ્બ્રોયડરી કરવામાં આવી છે. શ્લોકાના લહેંગામાં ન્યૂડ, પિંક અને ગ્રીન કલર પેલેટ્સ એડ કરાવમાં આવી હતી વધુ વાંચો
શ્લોકાએ જે લાઇટ મલ્ટીકલર્ડ લહેંગા પહેર્યો હતો તેમાં ફ્લોરલ હેન્ડવર્ક અને સિક્વન વર્ક કરવામાં આવ્યું છે. પોતાના લૂકને શ્લોકાએ સિમ્પલ લૉ બન હેરસ્ટાઇલ અને મિનિમલ શેમ્પેઇન મેકઅપથી રાઉન્ડ ઓફ કર્યો હતો વધુ વાંચો
શ્લોકાએ લાઇટ લહેંગા સાથે મેચિંગ જ્વેલરીનું પરફેક્ટ બ્લેન્ડ કર્યુ હતું. તેની જ્વેલરીમાં ટ્રેડિશનલ અને કન્ટેમ્પરરી ડિઝાઇનનું મિશ્રણ જોવા મળે છે. આ માટે શ્લોકાએ ડાયમંડ સ્ટડેડ આઇવરી ચોકર અને નેકલેસ પહેર્યા હતા જેમાં પર્લ્સ એડ કરવામાં આવ્યા છે. તેની સાથે તેણે મેચિંગ ઇયરિંગ્સ, માંગટિકા, બાજૂબંધ પહેર્યા હતા વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.