કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં કેન્દ્ર સરકારે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાથી લઈને કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડા સુધીની ઘણી મોટી જાહેરાતો કરવામાં છે. જેનો ગ્રાહકોને ફાયદો થશે. સરકારે મોબાઈલ ફોનમાં વપરાતા ભાગો પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. તેનાથી દેશમાં ફોન મેન્યુફેક્ચરિંગને વેગ મળશે. ઉપરાંત, બજેટ 2023 માં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ઓટોમોબાઈલ ભાગો પરના મૂળભૂત કસ્ટમ ડ્યુટી દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. વધુ વાંચો.

લિથિયમ-આયન બેટરી પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે
2023ના બજેટમાં સરકારે મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગને માટે મોટી જાહેરાત કરી છે. બજેટના અમલ બાદ દેશમાં મોબાઈલ સસ્તા થવાની શક્યતા છે. સરકારે મોબાઈલ ફોનમાં ઉપયોગમાં લેવાતા અમુક ભાગો પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે. આના સિવાય કેન્દ્ર સરકારે મોબાઈલની લિથિયમ આયન બેટરી પરની કસ્ટમ ડ્યૂટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. વધુ વાંચો.

ટીવીના અમુક ઘટકો પર કસ્ટમ ડ્યુટી ઘટાડી
નાણામંત્રીએ મોબાઈલ ફોન અને ટીવીના કેટલાક ભાગો પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, જેથી દેશમાં આ ઉપકરણોનું ઉત્પાદન વધારી શકાય. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે કેમેરા લેન્સ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 2.5% કરવામાં આવી છે. વધુ વાંચો.

મોબાઈલ ફોન સસ્તા થશે?
લિથિયમ આયન બેટરી પરની કસ્ટમ ડ્યુટી પણ ઘટાડી દેવામાં આવી છે. આ સિવાય ઓપન સેલ LED ટીવી પેનલ પરની કસ્ટમ ડ્યૂટી પણ ઘટાડીને 2.5 ટકા કરવામાં આ વધુ વાંચો.વી છે. મતલબ કે સ્માર્ટફોન અને ટીવી સસ્તા થશે. સરકારે મંગળવારે આર્થિક સર્વે 2022-23 જાહેર કર્યો. વધુ વાંચો.

કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત
આ વર્ષની શરૂઆતમાં લગભગ તમામ વાહન ઉત્પાદકોએ પણ તેમના વાહનોની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અગાઉ, છેલ્લા એક વર્ષમાં પણ કંપનીઓએ વાહનોના ભાવમાં અનેક વખત વધારો કર્યો છે. વાસ્તવમાં, બજેટ 2023 માં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ઓટોમોબાઈલ સામાન પર મૂળભૂત કસ્ટમ ડ્યુટી દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે એક ભાષણમાં જણાવ્યું હતું કે, “હું કાપડ અને કૃષિ સિવાયના માલસામાન પરના મૂળભૂત કસ્ટમ ડ્યુટી દરોની સંખ્યા 21 થી ઘટાડીને 13 કરવાનો પ્રસ્તાવ મૂકું છું. પરિણામે, રમકડાં, સાયકલ, ઓટોમોબાઈલ સહિતની અમુક વસ્તુઓ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટી, ડ્યુટી, સેસ અને સરચાર્જમાં નાના ફેરફારો થશે. વધુ વાંચો.


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …