આ બે દિવસ દરમિયાન તેઓ સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ બ્રિજની મુલાકાત લેશે. વિદેશી પ્રતિનિધિઓ માટે ભવ્ય ગાલા ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે વધુ વાંચો

અમદાવાદમાં આજથી બે દિવસીય અર્બન 20 સમિટનું આયોજન કરવામાં આવશે. આ સમિટમાં વિશ્વના 38 દેશોના 150 પ્રતિનિધિઓ ભાગ લેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 10.30 કલાકે સમિટનું ઉદ્ઘાટન કરશે. તે પછી મીટીંગમાં પર્યાવરણીય મુદ્દાઓને પ્રાથમિકતા આપવા પર ચર્ચા કરવામાં આવશે. તેથી પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવા વરિષ્ઠ અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરશે.
આ વિસ્તૃત ચર્ચાનો મુસદ્દો આગામી બેઠકમાં તૈયાર કરવામાં આવશે. આ બેઠકમાં હાજર રહેલા પ્રતિનિધિઓ અમદાવાદના મહત્વના સ્થળોની મુલાકાત લેશે. આ બે દિવસ દરમિયાન તેઓ સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ બ્રિજની મુલાકાત લેશે. વિદેશી પ્રતિનિધિઓ માટે ભવ્ય ગાલા ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 10 ફેબ્રુઆરીએ વિદેશી પ્રતિનિધિઓ કાંકરિયા તળાવની પણ મુલાકાત લેશે વધુ વાંચો

ડેલિગેટ્સે આગલા દિવસે અડાલજના પ્લાન્ટેશનની પણ મુલાકાત લીધી હતી. જ્યારે અર્બન-20 બેઠકની પ્રાથમિકતાઓમાં જળ સુરક્ષાનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે સો વર્ષ જૂની અડાલજની વાવની મુલાકાત લીધી હતી. અમદાવાદમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ તેમની ઓટો રિક્ષામાં લટાર માર્યા હતા. ત્યારે ન્યુયોર્કના ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણ પણ ગુજરાતી કલાકારો સાથે ગરબા ટૂર પર ગયા હતા. એરપોર્ટ પર ગુજરાતી કલાકારોને જોઈને ઈન્ડોનેશિયાના પ્રતિનિધિમંડળના સભ્યો ખુશ થઈ ગયા હતા વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.