હાલમાં લગ્નનો માહોલ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે અને ચારેબાજુ લગ્નો થઈ રહ્યા છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે લગ્ન એક એવો પ્રસંગ છે જેમાં પરિવારના તમામ સભ્યો ભેગા મળીને આ પ્રસંગને યાદગાર બનાવે છે. પણ જરા વિચારો કે જે ઘરમાં લગ્ન હોય અને દીકરી કે દીકરાના લગ્ન હોય ત્યાં દીકરીની માતા લગ્નમાં હાજર ન હોય એટલે કે માતા મૃત્યુ પામે તો દીકરીને કેટલું દુઃખ થતું હશે. વધુ વાંચો.

પરંતુ હવે એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે દંગ રહી જશો. અને વિગતે આ ઘટના અંકલેશ્વરમાં બની હતી. અંકલેશ્વરના જાણીતા સામાજિક કાર્યકર અને બિલ્ડર પિયુષ પટેલની પત્નીનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું અને પિયુષ પટેલની બંને દીકરીઓના લગ્ન થવાના હતા. દીકરીઓ લગ્નમાં માતાને મિસ કરે છે, પણ શું કરવું? વધુ વાંચો.

તેમની પુત્રીના લગ્નમાં, પિયુષ પટેલે તેમની માતાની આબેહૂબ મીણ અને સિલિકોન વાસ્તવિક પ્રતિમા બનાવી અને તેને તેમની પુત્રીઓ માટે અનોખી ભેટ તરીકે લગ્નના મંચ પર મૂકી. માતાના મૃત્યુ પછી દીકરીઓને લગ્નમાં માતાની ગેરહાજરી ન અનુભવાય તે માટે દીકરીઓને આ અનોખી ભેટ આપવામાં આવી હતી. વધુ વાંચો.

જેમાં પિતાએ તેમના મિત્ર સંજય રાજા અને વડોદરા ફાઇન આર્ટસ કોલેજની વિદ્યાર્થીની વિભા પટેલની મદદથી આબેહૂબ મીણ સિલિકોન રિયાલિસ્ટિક સ્કલ્પચર બનાવ્યું હતું. દીકરીઓ લગ્નના સ્ટેજ પર પહોંચી ત્યારે મહંત ગંગાદાસ બાપુ અને પિયુષ પટેલે ઘૂંઘટ ઊંચક્યો, માતાની એક ઝલક જોતાં જ દીકરીઓની આંખમાંથી હર્ષના આંસુ વહી ગયા. વધુ વાંચો.


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …