અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ વેડિંગઃ આવતીકાલે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન છે. જેમાં આશરે 350 મિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં અમે તમને આકાશ અને ઈશા અંબાણીના લગ્નનું બજેટ જણાવી રહ્યા છીએ. જાણીને તમે દંગ રહી જશો.

અનંત-રાધિકા મર્ચન્ટના પ્રથમ પ્રી-વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં યોજાયો, જેમાં 1200 કરોડ રૂપિયાનું જંગી ખર્ચ થયું. આખા લગ્ન માટે લગભગ 2500 કરોડ રૂપિયાનું બજેટ છે.

ઈશા અંબાણી અને આનંદ પિરામલના 2018ના લગ્નમાં 800 કરોડથી વધુ ખર્ચ થયો હતો. પ્રી-વેડિંગ ઉદયપુરમાં અને લગ્ન સમારોહ મુંબઈની એન્ટિલિયામાં યોજાયા હતા. આમાં હોલીવુડ અને બોલિવૂડના અનેક સ્ટાર્સની હાજરી રહી હતી.

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં કરોડો રૂપિયાનું ખર્ચ થયું. સેન્ટ મૌરીસમાં ફંક્શન અને મુંબઈમાં ત્રણ દિવસીય સમારોહ ખૂબ જ ભવ્ય રીતે યોજાયો હતો. આ લગ્નમાં ટોની બ્લેર, સુંદર પિચાઈ, લક્ષ્મી મિત્તલ જેવી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ બંનેના લગ્નના કાર્ડની કિંમત પણ લગભગ દોઢ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

હવે અંબાણી પરિવાર અનંત અને રાધિકાના લગ્ન ખૂબ જ શાહી અંદાજમાં ઉજવી રહ્યો છે. આ લગ્નમાં દુનિયાભરના સ્ટાર્સ અને વીવીઆઈપી પણ હાજરી આપી રહ્યા છે.

#AnantAmbani #RadhikaMerchant #Jamnagar #Mumbai #Isha Ambani

gam no choro | Gujarati news | Divya Bhaskar | Gujarat ni history | gujarati varta |  gujarati short stories | gujarati varta story | jokes gujarati funny | love story gujarati | Gujarati news | Gujarat| Gujarati cinema | Film | mumbai samachar | dwarka | stay in us | stay in uk | Gujarati Blog | Gujarati Thoughts/Ideas | Gujarati Literature | Gujarati Culture | Gujarati Photography | Gujarati Poetry | Gujarati Music | Gujarati Films/Movies | Gujarati Stories | Gujarati Health | Gujarati Recipes | Gujarati Technology | Gujarati Sports | Gujarati Universities | Gujarati Riddles