ધોરણ 6 થી 8 ના શિક્ષકોની શૈક્ષણિક લાયકાતમાં વધુ એક કોર્સ ઉમેરવામાં આવ્યો છે… નવી લાયકાત ઉમેર્યા બાદ હવે પછીની ભરતીમાં પ્રાથમિક શાળા B.E., B.Tech. ગ્રેજ્યુએટ એન્જિનિયરો પણ જોવા મળશે. વધુ વાંચો.
તમે 3 ઈડિયટ્સ જોયા છે? જેમાં આમિર ખાનની સલાહ સાચી પડવા લાગી છે. રાજ્યમાં એન્જિનિયરોની હાલત એવી છે કે હવે તેઓ બાળકોને શાળાઓમાં ભણાવશે. શિક્ષક સહાયકોની નિમણૂક માટે સરકારે નવા નિયમો સાથેનો ઠરાવ પસાર કર્યો છે. જેમાં BTech, BBA અને BCA પાસ ઉમેદવારો હવે ધોરણ 6 થી 8 સુધી શિક્ષક બની શકશે. NCTEના નિયમોને ધ્યાનમાં રાખીને સરકારે નવી લાયકાતનો ઉમેરો કર્યો છે. જેમાં TET-2 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ફરી નવા ઠરાવ સાથે આવી છે. વધુ વાંચો.

એન્જિનિયરો માટે ટીચિંગ આસિસ્ટન્ટ બનવાની સુવર્ણ તક
તમને વાંચીને નવાઈ લાગશે, પરંતુ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષક માટે TET-1 અને TET-2ની તારીખોની જાહેરાત સાથે ઉમેદવારોને TET-2 ફોર્મ ભરવા માટે વધુ 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ધોરણ 6 થી 8 ના શિક્ષકોની શૈક્ષણિક લાયકાતમાં વધુ એક કોર્સ ઉમેરવામાં આવ્યો છે. જેના કારણે એન્જિનિયરો માટે એકેડેમિક આસિસ્ટન્ટ બનવાની સુવર્ણ તક છે. શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કરાયા બાદ TET-II ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29મી સુધી લંબાવવામાં આવી છે. નવી લાયકાતના ઉમેરા સાથે હવે પ્રાથમિક શાળાના શિક્ષક તરીકેની આગામી ભરતી BE, B.Tech. ગ્રેજ્યુએટ એન્જિનિયરો પણ જોવા મળશે. TET-2 શિક્ષકો માટે લેવામાં આવે છે. TET-2 માં નવું ફોર્મ 1 ભરવાની છેલ્લી તારીખ પૂરી થઈ ગઈ છે. વધુ વાંચો.

TET-II માટે નવા ઉમેદવારો વધશે
ગણિત અને વિજ્ઞાન શિક્ષક માટે B.E. અને B.Tech ની લાયકાત ઉમેરી. આ ઉપરાંત બીબીએ, બીસીએ અને બીએમાં સામાજિક વિજ્ઞાનમાં ભારતીય સંસ્કૃતિ અને ગૃહ વિજ્ઞાનના વિષયો ઉમેરવામાં આવ્યા હતા. હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તે વિષયોના ઉમેદવારો માટે વધુ 10 દિવસ ફાળવવામાં આવ્યા છે જેમણે TET-II પરીક્ષામાં બેસવા માટે નવી લાયકાત ઉમેરેલી છે. સરકારે હવે ધોરણ 6 થી 8માં શિક્ષક બનવા માટે BE, B.Tech, BBA, BCA અને હોમ સાયન્સની ડિગ્રીઓનો પણ સમાવેશ કર્યો છે. જેના કારણે TET-2 માટે નવા ઉમેદવારોની સંખ્યામાં વધારો થશે. વધુ વાંચો.

ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટે, વ્યક્તિએ 12મું વર્ગ અને PTC અથવા 4 વર્ષનો BE અથવા 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન કોર્સ પાસ કરેલ હોવો જોઈએ. જેમાં 12માં 20 ટકા, ગ્રેજ્યુએશનના 5 ટકા, પીટીસીના 25 ટકા અને TET-1 પરીક્ષાના 50 ટકા ગણાશે. આમ, શિક્ષક બનવાની સ્પર્ધા અઘરી બનશે. વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.