હરિ ભક્ત જીવાદોરી સમાન 12 પશુઓ વેચી પ્રમુખસ્વામી મહોત્સવમાં પોતાની સેવા આપી રહ્યાં છે….
પ્રમુખસ્વામીની જન્મશતાબ્દીની ઉજવણી એક મહિના સુધી ચાલશે, જેમાં હજારો સ્વયંસેવકો તેમની સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. જેમાં કેટલાક એવા કિસ્સાઓ સામે આવ્યા છે, જેને જોઈને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જઈએ…