બોક્સ ક્રિકેટ એ ગુજરાતના અમીરોનો નવો શોખ છેઃ બિઝનેસમેનથી લઈને પ્રોફેશનલ સુધી, જુઓ 1 કલાકના કેટલા ચૂકવે છે..?
ભારતમાં રહેતા મોટાભાગના યુવાનો નાનપણથી જ ક્રિકેટર બનવાનું સપનું જોતા હોય છે. ભારતમાં ક્રિકેટર બનવું એ સેલિબ્રિટી સ્ટેટસ તેમજ મોટી રકમની ગેરંટી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા પહેલા ક્રિકેટની દુનિયામાં…









