14 વર્ષથી જોવાતી હતી રાહ તે ઘડી આવી ગઈ છે, મોરારીબાપુની રામકથામાં આટલા વિદેશી મહેમાનને નિમંત્રણ
નવસારીમાં ભગવાન રામનો સાક્ષાત્કાર કરતી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશેષ રીતે પ્રખ્યાત કથાકાર મોરારી બાપુ રામ કથાનું રસપાન કરાવશે.છેલ્લા 14 વર્ષથી પૂજ્ય મોરારી બાપુએ નવસારીમાં યોજાનારી રામ…









