હજાતનાં યુવાનનું હદય આસરવાનાં યુવાનમાં ધડકે છે, શૈશવ બ્રેનડેડ થતા પરિવારે અંગદાન કર્યું
આ દુનિયામાં મૃત્યુ ક્યારે આવીને જીવનના દ્વારે આવીને ઉભું રહે છે તેની કોઈને ખબર નથી. આવી જ એક ઘટના તાજેતરમાં બની હતી. એક ખેડૂતનો દીકરો નાની ઉંમરે મૃત્યુ પામ્યો. પોતાના…









