અમરેલીના કમી ગામ પાસે પાણીમાં યુરિયા નાખી 9 નીલગાયને મોતને ઘાટ ઉતારનાર ત્રણ વ્યક્તિની ધરપકડ
અમરેલી જિલ્લામાં આજે એક અત્યંત દયનીય ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 9 નીલગાયના મોત થયા છે. આ ઘટના ચલાલાના કામી ગામ પાસે બની અને જણાવવામાં આવી રહ્યું છે કે ખેડૂતે…









