લેડી ડોન બનવાના અભરખા સાથે ભાવલી સડકો ઉપર મચાવતી હતી આતંક, પોલીસે કર્યા આવા હાલ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાં પણ લેડી ડોનનો આતંક વધવા લાગ્યો છે. સુરત શહેરના વરાછા કાપોદ્રા પૂના વિસ્તારમાં ફરતી લેડી ડોન ભૂરી બાદ હવે ભાવના ઉર્ફે ભાવલીવાલા નામની…









