સાંઈરામ દવેના ઘરે પધાર્યા મોરારી બાપુ, માતૃશ્રીના ખબરઅંતર પૂછ્યા.. કલાકારે વ્યક્ત કરી પોતાના દિલની વાત.. જુઓ તસવીરો
માતાના ખબરઅંતર પૂછવા આવેલા મોરારી બાપુને સાંઈરામ દવેએ કહ્યું, “તમે કેટલા નસીબદાર છો! બાપુને જોવા અમારે તલગાજરડા સુધી જવું પડશે અને બાપુ તમારા ઘરે આવશે! વધુ વાંચો. ગુજરાતની ભૂમિ સંતો,…









